પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયા અને તેમના ધર્મ પત્નિ શ્રીમતી કાંતાબેન કથીરિયા એ કર્યું મતદાન
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયા અને તેમના ધર્મ પત્નિ શ્રીમતી કાંતાબેન કથીરિયા એ કર્યું મતદાન
રાજકોટ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયા અને તેમના ધર્મ પત્નિ શ્રીમતી કાંતાબેન કથીરિયા એ આજે સવારે મતદાન કરીને લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું. તેમણે મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ પણ કરી હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.