વિરપુર તાલુકા કક્ષાની 76 માં પ્રજાસત્તા દિનની ઉજવણી રતનકુવા ગામ ખાતે ઉજવવામાં…
વિરપુર તાલુકા કક્ષાની 76 માં પ્રજાસત્તા દિનની ઉજવણી રતનકુવા ગામ ખાતે ઉજવવામાં આવી. જેમાં વીરપુર-બાલાસિનોરના પ્રાંત અધિકારી મિતેષ વસાવા દ્વારા ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રતનકુવા પ્રા.શાળાના બાળકો દ્વારા વિવિધ સંસ્કૃતી કાર્યક્રમો ઝાંખી જોવા મળી હતી આ પ્રસંગે વીરપુર મામતદાર, PSI, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, તાલુકા પંચાયતના સદસ્ય, તેમજ વિવિધ ગ્રામપંચાયતો ના સરપંચો, ગ્રામજનો તેમજ તાલુકાની તમામ કચેરીઓના કર્મચારીઓ હજાર રહ્યા હતા....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
