કાલાવડ નગરપાલિકા ચૂંટણી અનુસંધાને કોંગ્રેસ વોર્ડ કાર્યાલયનું ઉદઘાટન કરતા ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી - At This Time

કાલાવડ નગરપાલિકા ચૂંટણી અનુસંધાને કોંગ્રેસ વોર્ડ કાર્યાલયનું ઉદઘાટન કરતા ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી


કાલાવડ નગરપાલિકા ચૂંટણી અનુસંધાને કોંગ્રેસ વોર્ડ કાર્યાલયનું ઉદઘાટન કરતા ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી સેવાદળના પ્રમુખ શ્રી લાલજીભાઈ દેસાઈ, જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી મનોજભાઈ કથીરિયા,ચૂંટણી ઇન્ચાર્જ શ્રી જીવણભાઈ કુંભરવડિયા,જિલ્લા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જે.ટી.પટેલ,પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મુછડીયા, જે.પી.મારવિયા,કાલાવડ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી મેહુલભાઈ સોજીત્રા,તાલુકા પ્રમુખશ્રી દીપકભાઈ વસોયા,કોંગ્રેસ અગ્રણી દેવદાનભાઈ જારીયા તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકર મિત્રો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર-હિરેનભાઈ દોંગા.


9909426495
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image