રાજકોટ સીવીલ હોસ્પિટલ વિવાદોના ચકડોળો સામે ફરી અધિકારીનો લુલો બચાવ - At This Time

રાજકોટ સીવીલ હોસ્પિટલ વિવાદોના ચકડોળો સામે ફરી અધિકારીનો લુલો બચાવ


રાજકોટ સિવિલ વિવાદના વંટોળમાં ઘેરાયલ
ફરી દાખલ દર્દીની કફોડી હાલતનો ફોટો વાયરલ
14 જેટલી એમ્બ્યુલન્સમાં માત્ર 4 થી 5 ઉપયોગમાં લઈ શકાય
સિવિલના અધિક્ષક કે અધિકારી હર વખતે વિવાદોને ટાળવા કરે છે લુલો બચાવ સ્ટ્રેચર પર એકલું દર્દીના હાથમાં બાટલો સિવિલ અધિક્ષક અને સ્ટાફને ધ્યાન દોરવામાં આવ્યું
દર્દીની મુશ્કેલી સેહવી પડી એ પાછળ જવાબદાર વ્યક્તિ કોણ કર્યા તપાસના આદેશ સિવિલની એમ્બ્યુલન્સ દર્દીઓને નહિવત ખર્ચમાં પરવડે પરંતુ એમ્બ્યુલન્સની સુવિધા પણ બીમાર
RMOએ જણાવ્યું અન્ય એમ્બ્યુલન્સ કામગીરી હેઠળ
સિવિલમાં કાયમી સુદૃઢ સુવિધાઓ ઝંખતા દર્દીઓ


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.