*પુંસરી ના ચૌધરી સમાજના એડવોકેટ ઘનશ્યામ ચૌધરી (મુખી) અરવલ્લી જિલ્લા બાર એસોસિએશન ની ચૂંટણી માં ઉપપ્રમુખ પદે ચુંટાઈ આવ્યા* - At This Time

*પુંસરી ના ચૌધરી સમાજના એડવોકેટ ઘનશ્યામ ચૌધરી (મુખી) અરવલ્લી જિલ્લા બાર એસોસિએશન ની ચૂંટણી માં ઉપપ્રમુખ પદે ચુંટાઈ આવ્યા*


*પુંસરી ના ચૌધરી સમાજના એડવોકેટ ઘનશ્યામ ચૌધરી (મુખી) અરવલ્લી જિલ્લા બાર એસોસિએશન ની ચૂંટણી માં ઉપપ્રમુખ પદે ચુંટાઈ આવ્યા*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા. તલોદ*

આજ રોજ અરવલ્લી જિલ્લા બાર એસોસિએશન ની ચૂંટણી અરવલ્લી સેસન્સ & સિવિલ કોર્ટ મોડાસા ખાતે તારીખ-20/12/2024 ના રોજ યોજાયી હતી જેમા અરવલ્લી બાર ના સભ્યો વકીલશ્રીઓ એ મતદાન કર્યું હતું 11 વાગે ચાલુ થયેલ મતદાન 4 વાગ્યાં સુધી ચાલ્યું હતું જેમો 88% જેવું મતદાન થયું હતું જેમો સાંજે 5 વાગે મતગણતરી હાથ ધરાતા પ્રમુખ પદે નટુભાઈ બારોટ (એડવોકેટ એન પી બારોટ ) તેમજ ઉપપ્રમુખ પદે પુંસરી ગામ ના એડવોકેટ ઘનશ્યામ ચૌધરી (મુખી) અને સંજયભાઈ ભગોરા ભવ્ય રીતે ચૂંટાયી આવ્યા હતા. સૌ બાર ના સિનિયર તેમજ જુનિયર વકીલો એ અભિનંદન પાઠવ્યા હતા તેમજ ગુલાલ ઉડાડી ઉજવણી કરી હતી.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.