ઇકોઝોન માટે લડત લડનાર આપ નેતા પ્રવિણ રામના 2 ઓગસ્ટ ના અભિયાન બાદ ગીર પંથકમાં ઇકોઝોન મુદ્દે આક્રોશ ફાટી નીકળ્યો છે
આજ રોજ મેંદરડા તેમજ તાલાલા ખાતે ઇકોઝોનની વિરુદ્ધમાં રેલી યોજાઇ જેમાં વિશાળ સંખ્યામાં ખેડતો જોડાયા
સરપંચોના ઠરાવો, ઇકોઝોનની વિરુદ્ધના બેનર સાથેના ગરબા આવા વિરોધો બાદ હવે લોકો રસ્તા ઉપર પણ નીકળી પડ્યા છે
ઇકોઝોન એ ઇકોઝોન નથી લુટોઝોન છે કારણકે 19 બાબતો કે જે કરવામાં ફોરેસ્ટ વિભાગની એનોસી લેવી પડશે ત્યારે સામાન્ય જનતા પાસેથી એનોસી આપવાના બહાને સામાન્ય ખેડૂતોને લૂંટવામાં આવશે :- પ્રવીણ રામ
નર્મદામાં ઇકોઝોન સ્થગિત થઈ શકતો હોય તો ગીરમાં કેમ નહિ ?? :- પ્રવીણ રામ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
