બાલાસિનોરના પાંડવા ગામ પાસે સ્પીડ બ્રેકર મુકવા માંગ

બાલાસિનોરના પાંડવા ગામ પાસે સ્પીડ બ્રેકર મુકવા માંગ


બાલાસિનોર તાલુકાના પાંડવા ગામ પાસે મુખ્ય રોડ પર આવેલા વળાંકમાં અવાર -નવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. તેમજ આ મુખ્ય રોડ પર હાઈસ્કૂલ પણ આવેલી છે જે બાબતે ભવિષ્યમાં મોટી જાનહાની સર્જાય તેવી શક્યતા રહેલી હોવાથી આ માર્ગ પર સ્પીડ બ્રેકર મુકવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »