મહીસાગર જિલ્લા ની ત્રણ નગરપાલિકા અને 2 તાલુકા પંચાયત માં ભાજપ નો વિજય..
મહીસાગર જિલ્લા ની ત્રણ નગરપાલિકા અને 2 તાલુકા પંચાયત માં ભાજપ નો વિજય..
જીલ્લા ના મુખ્ય મથક લુણાવાડા નગરપાલિકા માં વર્ષો પછી ભાજપ નો વિજય..
લુણાવાડા નગરપાલિકા માં ભાજપ 16 કોંગ્રેસ 11 અન્ય પક્ષ 01..
સંતરામપુર નગરપાલિકા માં ભાજપ 15 કોંગ્રેસ 07 અન્યપક્ષ 02..
બાલાસિનોર નગરપાલિકા માં ભાજપ 16 ભાજપ કોંગ્રેસ 09 અન્ય પક્ષ 03..સહિત 2 તાલુકા પંચાયત માં પણ ભાજપ નો વિજય
જીલ્લા માં નગરપાલિકા અને તાલુકા પંચાયત માં ભાજપ નો વિજય ને લઈ ઉજવણી કરાઈ..
ભીખાભાઇ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
