ભારત મા ૭૬ માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી વડીયા તાલુકા કક્ષા મોટી કુંકાવાવ ખાતે ઉજવાશે.....* - At This Time

ભારત મા ૭૬ માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી વડીયા તાલુકા કક્ષા મોટી કુંકાવાવ ખાતે ઉજવાશે…..*


*ભારત મા ૭૬ માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી વડીયા તાલુકા કક્ષા મોટી કુંકાવાવ ખાતે ઉજવાશે.....*
*કુંકાવાવ:તા,૧૨ આજ રોજ બપોરે ૧૨.૪૫ કલાકે કુંકાવાવ બી,આર સી ભવન ખાતે ખાસ બેઠક મળી હતી.*
*જેમાં મામલતદાર શ્રી,એન,જે,ખોડભાયા ના અધ્યક્ષતા માં સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવેલ હતું.તેમજ ગ્રાઉન્ડ નુ અવલોકન કરી જરુરી સુચન આપવામાં આવેલ.*
*આ તકે નાયબ મામલતદાર વાઘેલા ભાઈ,પટોળીયા ભાઈ.*
*તાલુકા પંચાયત પ્રતિનિધિ માલવિયા ભાઈ.તાલુકા,ભાજપ, પ્રમુખ ગોપાલભાઈ અંટાળા,*
*સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી*
*R&B સ્ટેટ કાર્યપાલક શ્રી તેમજ વડિયા પત્રકાર પરિષદ ના મહામંત્રી કિરીટભાઈ જોટવા, પત્રકાર સંધ પ્રમુખ ભીખુભાઇ વોરા,ઉપ પ્રમુખ કિર્તિભાઈ જોષી, પત્રકાર મહેશ ગોંડલિયા,રસીકભાઇ વેગડા તેમજ નિવૃત કેળવણીકાર ઉદયભાઈ દેસાઈ ની પણ હાજરી રહેલ હતી.*
*✍🏻 મહેશ ગોંડલિયા કુંકાવાવ.*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon