બોટાદ નગરપાલિકા દ્વારા શાકમાર્કેટ વિસ્તાર પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે ચેકીંગ હાથ ધર્યું
બોટાદ શહેરમાં બોટાદ નગરપાલિકાના ચિફ ઓફિસર શ્રી ની સુચના અનુસાર બોટાદ શહેર ના શાક માર્કેટ વિસ્તારમાં પ્રતિબંધીત પ્લાસ્ટિક અંગેનુ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ જેમાં પ્રતિબંધીત પ્લાસ્ટિક અંદાજિત 35 કિલો જેવો પ્રતિબંધિત પ્લાસ્ટિક તેમજ 150 નંગ જેવી થર્મોકોલ ડીસ તથા 200 નંગ થરમોકોલ ના વાટકા જપ્ત કરવામાં આવ્યા તેમજ રૂપિયા 16200/- નો દંડ બોટાદ નગરપાલિકાના શોપ ઇન્સ્પેક્ટર રાજુભાઈ ડેરૈયા તથા આસી.સેનેટરી ઇન્સ્પેક્ટર દિલીપભાઈ મહેતા તથા સેનિટેશન શાખાના કર્મચારી દ્વારા વસૂલ લેવામાં આવ્યો
રીપોર્ટર: વનરાજસિંહ ધાધલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
