સાયલામાં અયોધ્યા શ્રીરામ મંદિરની વર્ષગાંઠ નિમિત્તે સર્વત્ર જય શ્રી રામ ના નારાથી ગુંજી
અયોધ્યા શ્રી રામ મંદિરના સ્થાપના દિવસ એક વર્ષ પૂર્ણ થતા સાયલામાં મહા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે પ્રભાત ફેરી તેમજ રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની વેશભૂષા ધારણ કરી નાના બાળકોને તૈયાર કરવામાં આવ્યા હતા. તેમજ લાલજી મહારાજ ની જગ્યા થી પ્રભાતફેરીની શરૂઆત કરવામાં આવી હતી પ્રભાત ફેરી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી તેમજ દીપ પ્રગટાવી રંગોળી પુરી એક વર્ષ પહેલા જ્યારે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો તેઓ માહોલ જોવા મળ્યો હતો તેમ જ ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો પ્રભાત ફેરીમાં જોડાયા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
