હળવદના બ્રાહ્મણી (૨) ડેમમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી - At This Time

હળવદના બ્રાહ્મણી (૨) ડેમમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી


હળવદ નગરપાલિકા ફોન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બ્રામણી 2 ડેમમાં એક લાશ તરે છે નગરપાલિકા તાત્કાલિક ફાયર વિભાગ મામલતદાર પોલીસ ઘટના સ્થળે પહોંચી રેક્યુ કરી લાશનો કબજો લઈ હળવદ સરકારે હોસ્પિટલ પીએમ અર્થે લાવવામાં આવ્યો આ યુવાન કોણ છે ક્યાંનો છે તે તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.