રાજકોટમાં ચોરીના મુદામાલ સાથે ગિલોલ ગેંગના પાંચની ધરપકડ, 3.50 લાખનો મુદ્દામાલ કબ્જે - At This Time

રાજકોટમાં ચોરીના મુદામાલ સાથે ગિલોલ ગેંગના પાંચની ધરપકડ, 3.50 લાખનો મુદ્દામાલ કબ્જે


રાજકોટ ભક્તિનગર પોલીસ દ્વારા ચોરીના મુદામાલ સાથે ગિલોલ ગેંગની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેરના હુડકો પોલીસ ચોકીથી તદ્દન નજીક જવેલર્સ દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગિલોલ ગેંગના ચાર શખ્સો સહીત ચોરીનો મુદામાલ ખરીદ કરનાર શખ્સ મળી 5 લોકોની ધરપકડ કરી કુલ 3.50 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon