મુખ્યમંત્રી આજે મેંદરડા ના સાસણમાં : ગિરનાર નેચર સફારીમાં આવવા જવાનો એક જ રૂટ હોવાથી સિંહ દર્શનની શક્યતા વધુ!
CM આવી રહ્યા છે, અહીં તેઓ વનવિભાગ દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપરો.
ઓગષ્ટને વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમીત્તે
સિંહ દિવસ અંતર્ગત રાજ્યના 11 જિલ્લાની 11 હજાર શાળા કોલેજો ઉજવણીમાં જોડાથે. છેલ્લા
ઘણા વર્ષોથી સાસણની માફક જૂનાગઢના ગિરનાર જંગલમાં પણ સફારી શરૂ થઈ છે. ગિરનાર નેચર સફારી નામથી ઓળખાતી જંગલની આ સફરનો કેતુ મુલાકાતીઓને ગિરનારની પ્રાકૃતિક રચનાનું નિદર્શન કરાવવાનો છે. પણ તેની ખાસિયત એ
છેકે, અહીં આવવા અને જવાનો ફક્ત એકજ રૂટ હોવાથી સિંહ દર્શનની શક્યતા વધુ રહે છે. આ સહારીના રૂટ પર જાંબુડી રાઉન્ડ ઘાણાના ગેઇટ
પાસે અને પાતુરણ રાઉન્ડ થાણા નજીક એમ બે સ્થળે સિંહ જોવા મળી જાય છે.
કત્તાત્રેમના શિખરે પૂનમ ભરવા આવતા યાત્રાળુઓ અહીંનો લાભ લે છે. સફારી સાથે સંકળાયેલા લોકોના મતે સિંહ દેખાવાની
ગેરટીવાળી સહારી હોવાથી અહીં મુલાકાતીઓ એકથી વધુ વખત આવતા થયા છે. 2020 ની ગણતરી મુજબ ગિરનારના જંગલમાં કુલ 56 શ્રી વધુ હોવાની શક્યતા છે. સિંહ હતા. જેની સંખ્યા આજે
9328933737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.