સાબરકાંઠા.... સાબરકાંઠા સાઇબર ક્રાઇમ

સાબરકાંઠા…. સાબરકાંઠા સાઇબર ક્રાઇમ


સાબરકાંઠા....

સાબરકાંઠા સાઇબર ક્રાઇમ પોલીસને મળી સફળતા....

ગીર સોમનાથ નો યુવક વિડીયો કોલ થી કેટલીય મહિલાઓને કરતો હતો પરેશાન...

ન્યૂડ વીડિયો કોલ કરી પરેશાન કરનાર આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપ્યો...

સુરતમાં હીરા ઘસુ તરીકે કામ કરતો હતો આરોપી....

Facebook ના માધ્યમથી અલગ અલગ મહિલાના નામ ના એકાઉન્ટ બનાવી બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે જોડવો તેવો મેસેજ કરતો હતો...

બ્યુટી કેર ની ઓળખ આપી મહિલાઓનો મેળવતો હતો નંબર...

હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની ઝડપી વધુ તપાસ કરી

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »