મોટાદડવા ગામના બે ઈસમો જાહેરમાં નશો કરતા આટકોટ પોલીસે ઝડપ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fkhgie9yr2v0sfxi/" left="-10"]

મોટાદડવા ગામના બે ઈસમો જાહેરમાં નશો કરતા આટકોટ પોલીસે ઝડપ્યા


મોટાદડવા ગામના બે ઈસમો જાહેરમાં નશો કરતા આટકોટ પોલીસે ઝડપ્યા

આટકોટ પોલીસ સ્ટાફ કુરજી કાનજી મકવાણા પો.કોન્સ પો .કોન્સ અરવિંદ દુમાદીયા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ફરતા - ફરતા કલાક -૧૬ / ૩૦ વાગ્યે આટકોટ ધન્શાયમ પેટ્રોલ પંપ ની સામે પહોંચતા જાહેરમા બે ઇસમો લથડીયા ખાતા બકવાસ કરતા જોવામા આવતા તુંરત જ તેને રોકી ચેક કરતા નશાતળે જણાતા તુંરતે જ રૂબરૂ ઇસમ નંબર- ( ૧ ) નુ નામ - ઠામ પુંછતા પોતાનું નામ રોજી ઉફે હોથી મુગળાભાઇ ખોડ જાતે - ધી ( મુસ્લીમ ) ઉ .વ -૩૦ રહે - મોટાદડવા ખોડીયાર મંદીર પાસે તા - ગોડલ જી - રાજકોટ તથા ઈસમ નંબર- ( ૨ ) નુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ હરેશ ભાઇ ઉફે હરીયો નાનજીભાઇ પરમર જાતે - અનુ.જાતી ઉવ -૩૫ ધંધો - મજુરી રહે . રહે - મોટાદડવા બળધોઇ દરવાજા પાસે તા - ગોડલ જી - રાજકોટ વાળાઓ હોવાનું પોતાની થોંથરાતી જીભે જનાવેલ જેથી ઇસમોએ પ્રોહી એક્ટ કલ– ૬૬ ( ૧ ) ( બી ) મુજબ ગુન્હામાં આટકોટ પોલીસે બંને ઇસમની ધરપકડ કરેલ.

Report By Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]