દિવાળી વેકેશન દરમિયાન ચોટીલાથી બહારગામ જતા શહેરીજનોને ચોટીલા પોલીસની જાહેર અપીલ
સાંભળો ચોટીલા પોલીસ ઇન્સ્પેકટર આઈ. બી. વળવી ચોટીલાની જનતાને શું સંદેશો આપી રહ્યા છે કે જેથી લોકોમાં જાગૃતતા આવે અને વેકેશન દરમિયાન સોસાયટીમાં બનતા ઘરફોડ અને ચોરીના બનાવો રોકી શકાય.
8487828888
આ પ્રકારના તમામ સમાચાર માટેે
