ગારીયાધાર શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતેભારતીય જનતા પાર્ટી-ગારીયાધાર જેસર 101 વિધાનસભા નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો
ગારીયાધાર શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતેભારતીય જનતા પાર્ટી-ગારીયાધાર જેસર 101 વિધાનસભા નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો
દિવાળી અને નૂતન વર્ષની કાર્યકર્તાઓ માટે નવી ઉર્જા,શક્તિ,અને સામ્યર્થ માટે ગારીયાધાર જેસર વિધાનસભા 101 દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતુ આ કાર્યકર્મ માં ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી.મકવાણા જિલ્લા ભાજપના પ્રભારી બ્રીજરાજસિંહ ઝાલા,ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકના ચેરમેન કેશુભાઈ નાકરાણી જિલ્લા ભાજપના મહામંત્રી ભરતભાઇ મેર,,રાજુભાઇ ફાળકી,તેમજ જેસર તાલુકા ભાજપ પ્રમુખ બી કે ભુવા સાહેબ.મહુવા તાલુકા મહામંત્રી ઘનશ્યામભાઈ મહેતા વગેરે આગેવાનો આ સ્નેહ મિલનમાં વિશેષ ઉપસ્થિત રહી ગારીયાધાર જેસર વિધાનસભા 101 ના દરેક હોદેદારો,ચૂંટાયેલ સભ્યો,શક્તિ કેન્દ્રના સંયોજકો, પ્રભારીઓ,દરેક સેલ મોરચાના કાર્યકર્તાઓ,સક્રિય સભ્યો,પેઈજઅને બુથ સમિતિઓ ના સભ્યો,ભાજપના શુભચિંતકોને આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને દિપાવ્યો હતો
તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગારીયાધાર શહેર ભાજપ પ્રમુખ નિલેશ રાઠોડ જિલ્લા ભાજપના અગ્રણી વી.ડી સોરઠીયા તાલુકા ભાજપના મહામંત્રી બળવંતભાઈ ખસિયા રાજપાલસિંહ ગોહિલ યુવક બોર્ડના સભ્ય યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઊઠાવી હતી કાર્યક્રમ પૂર્ણ થયે સૌ કાર્યકરો સાથે ભોજન લઈ છૂટા પડ્યા હતા રિપોર્ટ વિશાલ બારોટ ગારીયાધાર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
