બિરસા મુંડાજીની જન્મજયંતી એ ઉજવાતા JanjatiyaGauravDivas પર તેમને શત્ શત્ વંદન અને સમગ્ર આદિવાસી સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fk6oysmv6v3uv5jj/" left="-10"]

બિરસા મુંડાજીની જન્મજયંતી એ ઉજવાતા JanjatiyaGauravDivas પર તેમને શત્ શત્ વંદન અને સમગ્ર આદિવાસી સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ


મહાન ક્રાંતિકારી બિરસા મુંડાજીની જન્મજયંતી એ ઉજવાતા JanjatiyaGauravDivas પર તેમને શત્ શત્ વંદન અને સમગ્ર આદિવાસી સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ...

સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમનું યોગદાન અને સામાજિક સમરસતા માટે કરેલા પ્રયાસો આપણને હંમેશા પ્રેરણા આપતા રહેશે...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]