ભાભર ના માનપુરા ગામે કોઈક નરાધમ શખ્સે નંદી ઉપર એસિડ રેડતાં ચકચાર - At This Time

ભાભર ના માનપુરા ગામે કોઈક નરાધમ શખ્સે નંદી ઉપર એસિડ રેડતાં ચકચાર


ગૌરક્ષક ટીમે મહામહેનતે ઘાયલ આખલાને ગૌ હોસ્પિટલમાં ખસેડયો.

ભાભર તાલુકાના માનપુરા ગામે ગઈકાલે રખડતાં એક આખલા ઉપર એસિડ એટેક થયો છે આવા બેરહીમી નરાધમ શખ્સ સામે ચોમેરથી ફીટકાર વર્ષી રહ્યો છે‌. ગૌરક્ષક ભાભર ટીમે બે દિવસ ઘાયલ આખલા ને પકડવા ની મહેનત બાદ ઘાયલ આખલો ને સારવાર માટે જલારામ ગૌ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘાયલ રખડતાં ઢોર ને પકડવા ઘણા મુશ્કેલ હોય છે છતાં ભાભર ની ગૌરક્ષક યુવાનો ની ટીમ જીવનાં જોખમે પકડીને સારવાર કરાવી સરાહનીય કામગીરી કરે છે.


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.