અરવલ્લી જિલ્લા ના દિવ્યાંગ બાળકો વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ની મુલાકાતે.
અરવલ્લી જિલ્લામાં સમગ્ર શિક્ષા આઈ.ઇ.ડી યોજના અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે અને દિવ્યાંગ બાળકોના શિક્ષકો માટે એક્સપોઝર વિઝીટ નું આયોજન થયું અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવેના માર્ગદર્શન હેઠળ બી.આર.સી હાર્દિક પટેલ. અમિત કવિ ના સંકલન થી જિલ્લાના સ્પે.એજ્યુકેટર શિક્ષકો અને 200 જેટલા દિવ્યાંગ બાળકોને મહેસાણા પાટણ ખાતેના પ્રવાસન સ્થળો ની મુલાકાત માટેના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું દિવ્યાંગ બાળકો શિક્ષણ સાથે અલગ અલગ સ્થળોની અનુભવ જન્ય સ્થળોનો પરિચય કેળવે અને પોતાના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરે તેવા વિચાર સાથે જીવદયા પ્રેમી અને સામાજિક અગ્રણી નિલેશ જોશીના વરદ હસ્તે જિલ્લા કક્ષાના પ્રવાસ નો શુભઆરંભ કરવામાં આવ્યો...
રિપોર્ટ-કનુ(કરણ)વાળંદ,અરવલ્લી મોડાસા.
6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે
