જસદણ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઠંડી પડવાના કારણે ખેડૂતો મૂંઝાયા

જસદણ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઠંડી પડવાના કારણે ખેડૂતો મૂંઝાયા

જસદણ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઠંડી પડવાના કારણે ખેડૂતો મૂંઝાયા

જસદણ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પંથકમાં આજે ઠંડી થોડી ભારે થતાં જ લોકો અનેક સોસાયટીમાં તેમજ વાડી વિસ્તારોમાં તાપણા કરીને બેસે છે.
આજે 13 ડીગ્રી ઠંડીનો પારો જોવા મળ્યો હતો તેમજ ઠેર ઠેર તાપણાં શરું થયાં હતાં ઠંડી માં આજે ખેડૂતો ચિંતામાં મુકાયા છે ઠંડી પડતાની સાથે જ ખેડૂતો શિયાળુ પાક લેવા જઈ રહ્યા છે ત્યારે તેમને રાત્રે પોતાના ખેતરમાં પાણી વાળવા માટે ઠંડીનો સામનો કરવો પડે છે અને તાપણા કરીને ખેડૂતો પોતાનું કામ કરી રહ્યા છે. કડકડતી ઠંડીમાં દિવસ રાત મહેનાત કરતા ખેડૂતો ઠંડીમાં ઠુઠવાઈ ગયા છે.

Report By Rasik Visavaliya 7801900172

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »