દશેરાના પર્વ નિમિત્તે રામલીલા મેદાન નાગરવેલ હનુમાન મંદિર સામે,અમરાઈવાડી ખાતે રાવણદહનનો કાર્યક્રમ યોજાયો
દશેરાના પર્વ નિમિત્તે રામલીલા મેદાન નાગરવેલ હનુમાન મંદિર સામે,અમરાઈવાડી ખાતે રાવણદહનનો કાર્યક્રમ યોજાયો હતો,આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી હિંમતસિંહ પટેલ,જગદીશભાઈ રાઠોડ કોર્પોરેટર અમરાઈવાડી, નારાયણ સવારીયા એ.આઈ.સી.સી પ્રભારી તેમજ આગેવાનો અને વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા.....dinesh sokanki
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.