બાજપુરા માં સગર્ભા માતાઓને ખજૂર અને મગ નું વિતરણ કરવામાં આવ્યું - At This Time

બાજપુરા માં સગર્ભા માતાઓને ખજૂર અને મગ નું વિતરણ કરવામાં આવ્યું


બાજપુરા ગામ માં સગર્ભા માતાઓને ખજૂર અને મગ નું વિતરણ કરવામાં આવ્યું

ઉત્તર ગુજરાતમાં આવેલું મહેસાણા જિલ્લાનું વડનગર તાલુકાના કરબટીયા પી.એચ.સી ના ખતોડા ગામના હેલ્થ અને વેલનસ સેન્ટર દ્વારા બાજપુરા ગામની તમામ સગર્ભા માતાઓનું આરોગ્ય જળવાઈ રહે તે માટે આરોગ્ય સ્ટાફ દ્વારા ખજૂર અને મગ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ગોપાલ ઠાકોર દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું અને સગર્ભા સમય દરમિયાન સુ સાવચેતી રાખવી તેની સમજણ આપી હતી.*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon