ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સર્વ નિદાન રોગ કેમ્પ યોજાયો. - At This Time

ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સર્વ નિદાન રોગ કેમ્પ યોજાયો.


ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સર્વ નિદાન રોગ કેમ્પ યોજાયો.

આરોગ્ય વિભાગ તથા બીજે મેડિકલ કોલેજ અસારવાના સહયોગથી ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.

અમદાવાદ જિલ્લાના ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત અમદાવાદના આરોગ્ય વિભાગ તથા બી જે મેડિકલ કોલેજના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોલેરા તાલુકા હેલ્થ ઓફિસર તેમજ બી જે મેડિકલ કોલેજના નિષ્ણાંત તબીબી દ્વારા 284 જેટલા દર્દીઓને આરોગ્ય લક્ષી તમામ સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો અને કેમ્પને સફળ બનાવ્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.