મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક મુસ્લિમ મહિલાએ ગર્લ્સ કોલેજને કરોડોની જમીન દાનમાં આપ

મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક મુસ્લિમ મહિલાએ ગર્લ્સ કોલેજને કરોડોની જમીન દાનમાં આપ

મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક મુસ્લિમ મહિલાએ ગર્લ્સ કોલેજને કરોડોની જમીન દાનમાં આપી.

રાજસ્થાનના ફતેહપુર શેખાવાટીની ફહમીદા, હાજી ગુલામ મોહમ્મદ રબ્બાનીની પત્નીએ મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેમની 16 વીઘા જમીન સરકારી ગર્લ્સ કોલેજને દાનમાં આપી.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »