બગોદરા પોલિસ સ્ટેશન ખાતે યોગા શિબિર યોજાઈ
અમદાવાદ :બાગોદરા પોલીસ ખાતે અધિકારીકર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને કામમાં સ્ફૂર્તિ આવે તેમજ યોગાને પોતાના રોજિંદા જીવનમાં સામેલ કરવામાં આવે તેવાં આશયથી આજરોજ બગોદરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફના અઘિકારી કર્મચારીઓ માટે એક યોગા સેશન રાખવામાં આવેલ. જેમાં શિયાળ ગામના યોગા ટીચર શ્રી ચીમનભાઈ ખોરડીયા હાજર રહી યોગાભ્યાસ કરાવેલ.
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.