ગરબાડા માં વિકલાંગ મતદાર દ્વારા મતદાન કરવામાં આવ્યું અને લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી. - At This Time

ગરબાડા માં વિકલાંગ મતદાર દ્વારા મતદાન કરવામાં આવ્યું અને લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી.


ગરબાડા વિધાનસભા બેઠક માટે ની ચુંટણીનું મતદાન સવારથી ચાલી રહ્યું છે ત્યારે ગરબાડા ના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદારો ઉત્સાહભેર લાંબી કતારોમાં મતદાન કરી રહ્યા છે.ત્યારે ગરબાડા ગામમાં રહેતા વિકલાંગ તાહેરી દ્વારા મતદાન કર્યું હતું અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon