જસદણ જનસેવા કાર્યાલય ખાતે જસદણ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સાથે વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ બેઠક યોજી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારત નેમને સાર્થક કરવા શરૂઆત જસદણ શહેર થી કરવા તમામ પ્રતિનિધિઓને આહવાન કર્યું

આ પ્રકારના તમામ સમાચાર માટેે