હળવદ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ
એકમ મણ (૨૦કિલો)
કપાસ. ૧૨૦૦-૧૫૮૦ (૪૭૫૨૫)
જીરૂ. ૪૧૫૦-૪૮૦૬ (૫૧૯૨)
વરીયાળી. ૧૦૦૦-૧૨૯૯ (૪૭૯૦)
એરંડા. ૧૧૫૦-૧૨૭૦ (૧૯૨૦)
ઘઉં. ૫૦૦-૬૦૯ (૧૬૦)
તલ. ૧૯૫૦-૨૪૯૪ (૩૯૩૫)
ઘાણા. ૧૦૫૦-૧૪૯૦ (૧૦૬૦)
મગફળી.૮૫૧-૧૨૪૬ (૨૬૩૫૨)
અડદ. ૧૦૦૦-૧૪૫૨ (૩૧૦)
આજથી તમામ જણસીની આવક બંધ છે.
નવા વર્ષમાં લાભ પાંચમના રોજથી હરરાજીનું કામકાજની શુભ શરૂઆત કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.