ઇ-શ્રમ કાર્ડ કેમ્પ સામખિયાળી ગ્રામ પંચાયત ખાતે યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fdnhnbgwhkaeskxd/" left="-10"]

ઇ-શ્રમ કાર્ડ કેમ્પ સામખિયાળી ગ્રામ પંચાયત ખાતે યોજાયો


ઇ-શ્રમ કાર્ડ કેમ્પ યોજ્યો
શ્રમિક પરિવાર ના ૧૬ થી ૫૯ વર્ષ ના વ્યક્તિ ઇ- શ્રમ કાર્ડ નો લાભ લઈ શકે તે માટે કેમ્પ નું આયોજન આજ રોજ સામખિયાળી ગ્રામ પંચાયત ના સામાજીક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતિ મણીબેન બાબુભાઈ જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સહયોગ વીર મલ્ટી સી. એસ.સી સેન્ટર સામખિયાળી ચિંતનભાઈ સાધુ તેમજ પ્રકાશભાઈ શ્રીમાળી અને ભાણજીભાઈ પરમાર હાજર રહી ઈ શ્રમ કાર્ડ બનાવી આપવામાં આવ્યાં હતાં

સંકલન :- સેતુ અભિયાન કબરાઉ ભચાઉ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]