રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની શુભેચ્છા મુલાકાત કરી - At This Time

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની શુભેચ્છા મુલાકાત કરી


ગુજરાત પંચમહાલ

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના હોદેદારોએ ગુજરાત ના નવિન મુખ્યમંત્રી માન. ભુપેન્દ્ર ભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત કરી શુભકામનાઓ પાઠવી સંગઠન ને પહેલાંથી જાણતા માન.મુખ્યમંત્રી એ સાથે મળી ને ગુજરાત ના વિકાસ માટે કામ કરવા શૈક્ષિક મહાસંઘ ના સહયોગ ની અપેક્ષા વ્યક્ત કરી સંગઠન દ્વારા પણ શિક્ષણ અને શિક્ષકો ના પ્રશ્નોના ઉકેલ થાય એ માટે વારંવાર મળવાનુ થાય તથા સંકલન થી સંગઠન સાથે આગામી પાંચ વર્ષ આપના મૃદુ તથા આત્મિયતા પૂર્ણ સ્વભાવ દ્વારા કોઈ પડતર પ્રશ્નો રહેશે નહી એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.