રાજકોટઃમહાનગર પાલિકા મનપાનું બુલડોઝર વોર્ડ નં ૧૦ માં આવેલ યોગેશ્વર શેરી નં ૩ માં ટી. પી રોડ ખુલ્લો કરવામાં આવ્યો - At This Time

રાજકોટઃમહાનગર પાલિકા મનપાનું બુલડોઝર વોર્ડ નં ૧૦ માં આવેલ યોગેશ્વર શેરી નં ૩ માં ટી. પી રોડ ખુલ્લો કરવામાં આવ્યો


વોર્ડ નં 17 માં આવેલ યોગેશ્વર શેરી નં 3 માં ટી. પી રોડ ખુલ્લો કરવામાં આવ્યો. બિનકાયદેસર બાંધ કામો પણ દૂર કરવામાં આવ્યા
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ત્રણ મહિના થી ફોલોપ લેવા છતાં લોકો ધ્યાને ન લેતા કાર્ય વાહી સમયે પોલીસ અને લોકો વચ્ચે બોલા ચાલી


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image