મહીસાગર જીલ્લા માં વધુ એક બોગસ તબીબી ઝડપાયો
મહીસાગર જીલ્લા માં વધુ એક બોગસ તબીબી ઝડપાયો
જીલ્લા SOG ની ટિમ દ્વારા બાતની ના આધારે રેડ કરતા સફળતા મળી
SOG ની ટિમ દ્વારા ડોકટર અને કમ્પાઉડર ની ધરપકડ કરાઈ
મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બીમાર લોકો ની સારવાર કરતા ડિગ્રી વગર ના ડૉકટર ની અટકાયત કરાઈ
ડૉકટર પાસે દવાઓ અને અન્ય મેડિસિન પણ જપ્ત કરાઈ
જીલ્લા SOG દ્વારા ડોક્ટર અને કમ્પાઉડર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.