વિરપુર તાલુકાની ૧૩૭ પ્રાથમિક શાળા ખાતે રંગોત્સવ કાર્યક્રમ યોજાયો….
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાની પ્રાથમિક શાળા ખાતે રંગોત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં બાળકોને હોળીના પર્વ વિશે કથિત માહિતગાર કરવામાં આવ્યા હતા હોળી અને ધૂળેટીના તહેવારના હવે ગણતરીનાં કલાકો બાકી છે ત્યારે તાલુકાની ૧૩૭ જેટલી પ્રાથમિક શાળાઓમાં આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી વધુમાં મુખ્ય શિક્ષકો દ્વારા બાળકો ને હોળી અને ધુળેટીના મહત્વ વિશે સમજ આપી હતી અને પર્યાવરણની જાળવણી,પાણી નો બચાવ,કેમિકલ રહિત કલરનો ઉપયોગ ઇકોફ્રેડલી હોળીનું મહત્વ બાળકો જાણે તે માટે શાળાના શિક્ષકો જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું કાર્યક્રમના અંતે કેટલી શાળાઓમાં પરંપરાગત રીતે ઢોલના સથવારે ડાડીંયા રમી રંગોત્સવ હોળીના તહેવારની ઉજવણી કરી હતી...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
