"રંગ રાસ" નવરાત્રી’ 2022 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી શહેરના સેટેલાઈટ રોડ પર આવેલા સમર્પણ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે, જે આશરે 6000 વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે પરંતુ તેમાં બહુ ભીડ ના થાય તે માટે આયોજકો દ્વારા દરરોજ ના 3000 લોકો ગરબાની મજા માણી શકે તે પ્રમાણે આયોજન કરેલ છે. - At This Time

“રંગ રાસ” નવરાત્રી’ 2022 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી શહેરના સેટેલાઈટ રોડ પર આવેલા સમર્પણ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે, જે આશરે 6000 વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે પરંતુ તેમાં બહુ ભીડ ના થાય તે માટે આયોજકો દ્વારા દરરોજ ના 3000 લોકો ગરબાની મજા માણી શકે તે પ્રમાણે આયોજન કરેલ છે.


"રંગ રાસ" નવરાત્રી’ 2022
26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી શહેરના સેટેલાઈટ રોડ પર આવેલા સમર્પણ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે, જે આશરે 6000 વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે પરંતુ તેમાં બહુ ભીડ ના થાય તે માટે આયોજકો દ્વારા દરરોજ ના 3000 લોકો ગરબાની મજા માણી શકે તે પ્રમાણે આયોજન કરેલ છે.

આ સાથે દરરોજ જાણીતા કલાકારો અને પ્રોફેશનલ મ્યુઝિશિયન્સ સાથે ની ટીમ ગરબા પ્રેમીઓને આકર્ષવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

નવરાત્રીના પ્રથમ દિવસે ગુજરાતના લોકપ્રિય કલાકાર ખજૂર ભાઇ સેલિબ્રિટી ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે આ સાથે જ સિક્યોરિટી અને પાર્કિંગ ની વિશાળ સગવડતા કરવામાં આવી છે જેથી ખેલૈયાઓ ને કોઈપણ જાત ની તકલીફ પડે નહીં.

આ નવરાત્રી મહોત્સવનું આયોજન 7 હીરોઝ ઇવેન્ટ્સ અને પટેલ એન્ટરપ્રાઇઝ દ્વારા કરવામાં આવી છે.

પ્રોફેશનલ નવરાત્રીના આયોજનમાં ખજૂરભાઈ કે જેઓ ખૂબ જ સેવા ના કાર્ય કરે છે તેમને બોલાવી તેમના આ ભગીરથ કાર્યમાં આયોજક થોડો સાથ આપી શકે તે અપેક્ષા સાથે આયોજન કરવામાં આવેલ છે.

વિશાલ બગડિયા

9925839993


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon