જિલ્લામાં મનરેગા કર્મચારીઓ દ્વારા 17 માગણીઓ સાથે વિરોધ પ્રદર્શન
મહિસાગર જિલ્લાના મનરેગા કર્મચારીઓ દ્વારા કલેશ્વરી ખાતે પોતાની 17 જેટલી માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આમ વિરોધ કરી અને સરકાર પાસે અલગ અલગ માંગણીઓ કરવામાં આવી હતિ.આમ સરકાર માંગણીઓ પૂરી ન કરે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.