અપહરણના ગુન્હામાં નાસતો ફરતો કિશનભાઇ રતિલાલભાઈ નાયક નામના આરોપીને પકડી પાડતી એલ.સી.બી. બોટાદ - At This Time

અપહરણના ગુન્હામાં નાસતો ફરતો કિશનભાઇ રતિલાલભાઈ નાયક નામના આરોપીને પકડી પાડતી એલ.સી.બી. બોટાદ


(અસરફ જાંગડ દ્વારા)
એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટરના સુપરવિઝન તથા માર્ગદર્શન હેઠળ ગઢડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૪૨૨૦૮૬૬/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) (જે) (એન), ૧૧૪ તથા પોકસો એકટ કલમ ૧૧(૬), ૧૨, ૪, ૫(એલ), ૧૭ મુજબના ગુન્હા કામે આરોપી કિશનભાઇ રતિલાલભાઇ નાયક રહે માણેકપુર તા. વાઘોડીયા વાળો આ ગુન્હાના કામે નાસતો ફરતો હોય જે આરોપી ગઢડા હાઇસ્કુલ ચાર રસ્તા પાસે હોવાની બાતમી આધારે બોટાદ એલ.સી.બી દ્વારા આરોપી કિશનભાઈ રતિલાલભાઇ નાયક રહે. હાલ હુડલી ગામની સીમમાં ચંપુભાઈની વાડીએ તા. ધારી જી.અમરેલી મુળ વતન અમરાપુરી તા.હાલોલ વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.