જેસર તાલુકાના આયાવેજ ગામે ખોડીયાર મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજાયો - At This Time

જેસર તાલુકાના આયાવેજ ગામે ખોડીયાર મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજાયો


જેસર તાલુકાના આયાવેજ ગામે ખોડીયાર મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજાયો

જેસર તાલુકાના આયાવેજ ગામે ખોડીયાર મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

જેમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, બ્લૉક કો - ઓર્ડીનેટરશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રી તેમજ ગામના આગેવાન ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image