કેશોદમાં સર્વોદય હાઈસ્કૂલમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી - At This Time

કેશોદમાં સર્વોદય હાઈસ્કૂલમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી


કેશોદમાં શ્રીસર્વોદય એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીસર્વોદય હાઈસ્કૂલ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી શાળાના ટ્રસ્ટીશ્રી અને પ્રમુખ ઓધવજીભાઈ બોરસાણીયા અને સમર્થ બોરસાણીયા દ્વારા રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ધોરણ નવથી બારના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકશ્રીઓ એસ. આર. ચાવડા એલ. એમ. ડાંગર બી. એસ. ડોડીયા કે. એફ. ઝાલા કે. પી. કમાણી સહીતના શિક્ષકશ્રીઓ પણ રેલીમાં જોડાયા હતા

રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon