મેંદરડા ટીડીઓને લાફો મારી ધમકીની ફરિયાદ - At This Time

મેંદરડા ટીડીઓને લાફો મારી ધમકીની ફરિયાદ


મેંદરડા તાલુકા પંચાયત કચેરીમાં મનસ્વી વાતોમાં વાતોમાં તાબે ન ન થતા ટીડીઓને પૂર્વ પ્રમુખના પતિએ લાફો મારી ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ થતાં પોલીસે અટક કરી તપાસ હાથ ધરી હતી. તાલુકા વિકાસ અધિકારી તુષારભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર પરબતી ત્યારે સાપ્યું કાપશ્ચાયતના પૂર્વ પ્રમુખના પતિ દીપકભાઈ મકવાણાએ આવી મનસ્વી વાતોમાં તાબે નહિ થતા ટીડીઓને લાફો મારી ગાળો કાઢી ધમકી આપી એટ્રોસીટીનાં ગુનામાં ફીટ કરાવી દઈશ એવી ધમકી આપી

હોવાની ફરિયાદ તુપાર રાદડિયાએ તુપાર રાદડિયાએ કરતા મહિલા ઈન્ચાર્જ પી એસ.આઈ એન. સોનારાએ ગુનો નોંધી દિપક મકવાણાની અટક કરી હતી. ટીડીઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તાલુકા પંચાયતની ન્યાય સમિતિની ચેમ્બર અને તાલુકા પંચાયતના પ્રમુખની ચેમ્બરમાં સભ્ય ન હોય એવા લોકોને નહિ બેસવા અને તાલુકા પંચાયતની બાંધકામ શાખાના કર્મચારી મયુર છુટા ચાલતાણાને જ કુરુ, અને કર્મવસ્થી વાતોમાં તાબે ન થતા દિપક મકવાણાએ લાફો મારી ધમકી દઈ અને એટ્રોસિટીના ગુનામાં ફિટ કરાવી દઈશ એવી ધમકી આપી હોવાની ફરિયાદ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

શુકહે છે સરપંચ? | મેંદરડા સરપંચ જે.ડી ખાવડુંએ કહ્યું હતું કે મેં ટીડીઓ રજૂઆત કરી તો ી તો તેમને કહ્યું મેં દિપકભાઈ સાથે આવી કોઈ વાત કરી નથી. તમે સોમવારે રૂબરૂ આવો જેથી સરપંચ રૂબરૂ તા.૫ કચેરીએ ગયા હતા. અને એવો પણ આક્ષેપ કર્યો હતો કે ટીડીઓએ કહ્યું હતું કે તાલુકા પંચાયતની અંદર કોઈપણ અનુસૂચિત જાતિના લોકોને અહીં બેસવા નહીં દઉં ઉં અને હું અહીંયા બોર્ડ મારી દઈશ. જેથી દિપકભાઈ એ ધારાસભ્ય અરવિંદ લાડાણીનો સંપર્ક કરતા તેમને કહ્યું હતું કે આવો કોઈ પરીપત્ર છે નહીં તમે ટીડીઓ પાસે પરીપત્ર હોય તો માંગો.

પૂર્વપ્રમુખનો કંઈજ વાંક ન હતોઃ સરપંચ | સરપંચ જગદીશભાઈ સૌલંકી એ જણાવ્યું કે હું ત્યાં હાજર હતો ત્યારે તેમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખના પતિ દીપકભાઈ મકવાણા નો કોઈપણ જાતનો વાંક હતો નહીં અને મને તેવું લાગી રહ્યું છે કે આ દીપકભાઈ પ્રત્યે ખોટુ ષડયંત્ર રચાઇ રહ્યું છે.

આક્ષેપ તદ્દન ખોટા છેઃટીડીઓ | ટીડીઓ રાદડિયાએ જણાવ્યું

કે કે આ બધા આક્ષેપો તદ્દન ખોટા છે. હા મેં કીધેલું કે અહીંયા તાલુકા પંચાયત છે પંચાયતના સભ્યોની ગેરહાજરીમાં અહીંયા કોઈએ


9328933737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image