ભરુચમાં મૃતકના ચક્ષુદાન અને દેહદાન ડૉ.કિરણ સી પટેલ મેડિકલ કોલેજ ભરૂચને દેહ સન્માન સાથે અર્પણ કરાયો - At This Time

ભરુચમાં મૃતકના ચક્ષુદાન અને દેહદાન ડૉ.કિરણ સી પટેલ મેડિકલ કોલેજ ભરૂચને દેહ સન્માન સાથે અર્પણ કરાયો


સંકલ્પ ફાઉન્ડેશન ભટ્ટગના સહયોગથી ભરુગના ૮૬ વર્ષીય વૃદ્ધાના નિમન બાદ તેનીના પરિવારજનો દ્વારા ચક્ષુદાન અને દેહદાન કરવામાં આવ્યું હતું. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ જે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર અને જીલ્લામાં ચક્ષુદાન, દેકકાન, અંગદાન રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય કરી રહી છે. તે અંતર્ગત ગતરોજ રવિવારે ભરૂચ માં રહેતા ૮૬ વર્ષીય સ્વ.જમકુબેન રાધવજીભાઈ બોરસાણીયાનું દુઃખદ નિધન થતાં પુત્ર ભગવાનજીભાઈ જગદીશભાઈ તથા પીત્રી ચિરાગભાઈ,સ્મિતભાઈ,મિતભાઈ તથા સમગ્ર પરિવાર દ્વારા સ્વ. જમકુબેનનું ચક્ષુદાન અને દેહદાન કરવાનો નિર્ણય કરામો હતી અને માટે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચની સંપર્ક કર્યો હતો. સંકલ્પ ફાઉન્ડેશન બરૂચ દ્વારા મૃતકના દેશને પરિવારજનોની હાજરીમાં યોગ્ય સન્માન આપી. મેડિકલ કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહને ડૉ. કિરણ સી પટેલ મેડિકલ કોલેજ ભરૂચ ખાતે મોકલવામાં આવ્યો હતો. આ સંવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તવાટી, ગૌતમ માહેતા પ્રમુખ અશાંક જાદવ ગીરીશભાઈ પટેલ હાજર રહ્યા હતાઃ ઠેરદાનના આ સેવાકાર્ય માં ડૉ.કિરણ સી પટેલ મેડિકલ કોલેજ ભરૂચના ડીન ડૉ. જેરામ પરમાર,ડી, ગોપીકા મેબીવાડી નરેન્દ્ર પાઠક,ડી બી. એસ. પાટીલ, ડૉ. રિદ્ધિશ પટેબડૉ.રિતિકા પટેલ,ડૉ સૃષ્ટિ પાદવ દ્વારા ઠેકદાન સ્વીકારી સામાજીક સેવાકાર્યમાં મદદરૂપ બન્યા હતા. પરિવાર થકી થયેલા દેહદાનથી સમાજને ઉત્તમ ડૉક્ટર બનાવવામાં મદદરૂપ બનશે.


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.