મહીસાગર જિલ્લાના નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કાર્યભાર સંભાળ્યો
મહીસાગર જિલ્લાના નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરીકે ૨૦૨૦ની બેચના આઇ એ એસ યુવરાજ સિદ્ધાર્થે કાર્યભાર સંભાળી લીધો છે. મહીસાગર જિલ્લાના વિકાસની ધુરા સંભાળતા યુવરાજ સિદ્ધાર્થે મહીસાગર જિલ્લો વિકાસની હરોળમાં અગ્રેસર બની રહે તે માટે સતત કાર્યશીલ રહેવા નેમ વ્યક્ત કરી છે.
અગાઉ તેમણે મહીસાગર જિલ્લામાં ટ્રાઈબલ સબ પ્લાન પ્રાયોજના વહીવટદારશ્રી તરીકે ફરજ બજાવી છે.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
