ભદ્રાવડી પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને બોટાદ જિલ્લા પોલીસ તેમજ બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા ગુડ ટચ બેડ ટચ વિશે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો - At This Time

ભદ્રાવડી પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને બોટાદ જિલ્લા પોલીસ તેમજ બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા ગુડ ટચ બેડ ટચ વિશે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો


રીપોર્ટર: ચિંતન વાગડીયા
વિદ્યાર્થીઓને બોટાદ pbsc ના કાઉન્સેલર રીના બેન વ્યાસ તેમજ રિંકલ બેન મકવાણા દ્વારા અને શી ટીમ ના સુરપાલસિંહ દ્વારા બાળકો ને સાથે રાખી ડેમો દ્વારા સમજ કરવા મા આવી તેમજ 1098 100 181 જેવી હેલ્પલાઇન મદદ વિશે માહિતી આપી તેમજ છાંયાબેન અને મહેશ ભાઈ તેમજ મનસુખભાઈ દ્વારા osc તેમજ મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાની માહિતી આપી આમ બાળકો એ તેમની સુરક્ષા કઇ રીતે જાળવવી એ બાબતે કાયદાકીય માર્ગદર્શન મેળવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.