સાયલા પોલીસે ચાર માસ થી નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડ્યો. - At This Time

સાયલા પોલીસે ચાર માસ થી નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડ્યો.


ઝાલાવાડ પંથકમાં નાસ્તા ફરતાં આરોપીને ઝડપી પાડવા ડ્રાઇવ નુ આયોજન કરવામાં આવ્યું છે.

ચોરવીરા ગામનો રહેવાસી સવજીભાઇ માનસિંગભાઈ માથાસુરીયા નામના શખ્સને ઝડપી પાડ્યો.

બાતમી ના આધારે ચોરવીરા ઉત્તર બુનિયાદી સ્કૂલ પાસે સવજીભાઈ માથાસુરીયા પોલીસે દબોચી લીધો.

જેમાં છેલ્લા ચાર માસથી સુરત ગ્રામ્ય કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં આરોપીને સાયલા પોલીસે ઝડપી પાડ્યો.

પી.આઈ. બી.એચ શીંગરખીયા , પી.એસ.આઇ ..આર.જે. ગોહિલ તથા સાથે રહેલ પોલીસના સ્ટાફને મળી સફળતા‌.

રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર,,રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image