અરવલ્લી મોડાસા હજીરા વિસ્તારમાં 11 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના ઘટના ઘટતા લોકો માં ચકચાર.
અરવલ્લી મોડાસા હજીરા વિસ્તારમાં 11 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના ઘટના ઘટતા લોકો માં ચકચાર. અરવલ્લી જિલ્લાનું શિક્ષણ નગરી તરીકે ઓળખાતું મોડાસા શહેર ના હજીરા વિસ્તાર માં 11 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ નો પ્રયાસ કરવામાં આવ્યો બાળકી હાલ સાર્વજનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર હેઠળ છે મળતી માહિતી પ્રમાણે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી છે. ત્યારે બાળકીઓના માતા પિતાની ઊંઘ હરામ થઈ જાય તો નવાઈ નહીં અરવલ્લી જિલ્લામાં જિલ્લા કલેકટર તરીકે એક મહિલા હોય , તેમજ જિલ્લા પોલીસ પોલીસ વડા તરીકે પણ એક મહિલા હોય ત્યારે આવી ઘટનાઓને સખત રીતે વખોડી નરાધમ ને જેલના હવાલે કરી કડક માં કડક સજા થાય તેવી લોકમાંગ ચ છે ત્યારે આમ આદમી પાર્ટીના જયદીપસિંહ ચૌહાણ સંગઠન મંત્રી ને પ્રશાસન આવા. અસામાજિક તત્ત્વો ને બળ આપ્યા વિના કડક માં કડક સજા થાય અને મોડાસા શિક્ષણ ની નગરી માં વાલી પોતાની દીકરી અડધી રાતે ફરી શકે તેવી પોલીસ છાપ ઊભી કરીને આ ગુનેગાર ને પકડીને સજા કરવામાં આવે તેમજ આ દીકરી ની માં ને પણ વિડિયો ના માધ્યમ થી પ્રશાસન ને જણાવવા શુંકહ્યું છે તેની નોંધ લઈ પોલીસ કાયદેસર ની કાર્યવાહી કરે તેવી લોક માંગ છે. જયદીપ સિંહ ચૌહાણ ને બાળકી તેમજ તેના મા બાપની મુલાકાત લઇ સાંત્વના આપી હતી.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી
મો.9638500650
9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.