આજે પણ કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/f26lsnmgppuuh58j/" left="-10"]

આજે પણ કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી


આજે પણ કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી

ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના

અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં વરસાદનું અનુમાન

સુરત, ડાંગ, તાપી, નવસારીમાં વરસાદની શક્યતા

વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં માવઠું પડી શકે

કાલથી તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો આવશે

માવઠાના કારણે કેરી, તરબૂચ જેવા બાગાયતી પાકોને મોટુ નુક્સાન

ધાણા, જીરું સહિતના ખેતીપાકોને પણ નુક્સાન

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]