છોટાકાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા પિતાની છત્ર છાયા ગુમાવનાર દિકરીને દાતાઓ ના સહયોગથી કરીયાવર નુ દાન કરવામાં આવ્યું
જેમા આ પરિવાર માં તેમના માતા શ્રી જેઓ પોતે વિકલાંગ છે અને દિકરીઓ દ્વારા મજુરી કરી ને ઘર ગુજરાન ચાલવી રહ્યા ત્યારે દિકરી ના લગ્ન ઉપર કરીયાવર કરવામાં આફત આવી ત્યારે છોટાકાશી હળવદ સેવા ગ્રુપ ને જાણ થતા તાત્કાલિક ધોરણે તે દિકરી ને દાતાઓ ના સહયોગથી તમામ કરીયાવર લઈ આપવામાં આવ્યો હતો જેમા તમામ ફર્નિચર, તમામ ઘર વખરી વાસણો તમામ, ઈલેક્ટ્રીક સામાન ઘર ઉપયોગી અને નવી શાડીઓ ,અનેક વસ્ત્રો અને ઉપયોગી વસ્તુઓ દિકરી ને લઈ આપવામાં આવી હતી
આ તમામ સેવા કાર્ય દાતાઓના સહયોગથી કરવામાં આવ્યુ હતું ત્યારે તમામ દાતાશ્રીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામા આવે છે
આપશ્રી તમામ દાતાઓનો ખુબ ખુબ આભાર.....
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.