શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર,રાજકોટ તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી - At This Time

શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર,રાજકોટ તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી


શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર,રાજકોટ તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી રાજકોટના સંયુક્ત ઉપક્રમે આજે રાજકોટ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કર્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon