વડનગર જુના બસ સ્ટેશન પર કાર સળગી ઉઠતા જ લોકો જોવા માટે ટોળે ટોળાં ઊમટી
ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે જુના બસ સ્ટેશન પર સવારે 11કલાકે સેન્ટરો ગાડી નંબર જી. જે. 02 એમ 1175 નામની ગાડી માં શોક સર્કીટ થવા થી ગાડી માં આગ લાગી હતી તેથી ગાડી ના માલિક જતીનભાઈ પટેલ તુરંત જ વડનગર નગરપાલિકા માં જાણ કરી અને ફાયર બ્રિગેડ ગાડી સાથે માણસો આવી ને આ સેન્ટરો ગાડી ના આગ ને કાબૂ માં કરીલીધી હતી પરંતુ ગાડી ના આગળ નો ભાગ સાફ બળી ને ખાખ થયો હતો . અને કોઈ માનવી ને જાનહાનિ થઈ નો હતી આમ તો બસ સ્ટેશન જેવા કે જાહેર સ્થળો પર ફાયર સેફ્ટી ના બાટલા હોય છે. આવા શોક સર્કીટ થાય તો ફાયર સેફ્ટી ના બાટલા નો ઉપયોગ કર્યા હોય તો જે તે નો ગાડી નો માલિક હોય તે ના પાસે ફાયર સેફ્ટી નો ચાર્જ લ ઈ શકાય તેથી ગાડી હોય કે કોઈ પણ વસ્તુ હોય તો વધારે નુકસાન ના પહોંચે એટલે ફાયર સેફ્ટી ના બાટલા નો ઉપયોગ થાય . નગરપાલિકા માં ફોન તો કરેલો હોય પણ ફાયરબ્રિગેડનામાણસો ને ગાડી લઈને આવતાં વાર લાગે કારણ કે ટ્રાફિક સમસ્યા અથવા ધણાં નાના મોટા કારણ હોઈ શકે તેથી ફાયરબ્રિગેડના માણસો ને આ વતા પહેલાં દરેક માનવી એ વિચાર વું કે આવી કોઈ ધટના બને તો ફાયરસેફટી ના બાટલા થી ભારે નુકશાન થયુ અટકે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.